વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

હું નહીં

ચા પીતા તને યાદ ન કરું તો,હું નહીં.

આસુ સરે ને તને યાદ ન કરું તો,હું નહીં.

રાત પડે ને તને યાદ ન કરું તો,હું નહીં.

દિવસે પલ પલ યાદ ન કરું તો,હું નહીં.


✍️ જયા.જાની.તળાજા."જીયા"




ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ