વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પ્રકરણ ૧

"હું ગરીબ છું' તેવું બોલનાર પ્રત્યે સહાનુભૂતિ જાગે પણ તેને સમજ આપવી પડે કે - પરમાત્માએ અમુલ્ય માનવ શરીર આપેલ છે તેની કિંમત ૪૫ લાખ ડોલર (૩૩૭૫૦૦૦૦૦૦ રૂપિયા) થાય. શરીરના અંગો વેચવાની મનાઈ છે તેથી પ્રત્યેક અંગને સાચવો તે બચત જ છે.


આપણે સૌ હરવા ફરવા, ખાવા-પીવામાં હજારો રૂપિયા વાપરીએ છીએ. દર વર્ષે માત્ર એક હજારનો ખર્ચ જરૂરી છે તેમાં

  • ​પેટની સોનોગ્રાફી(અંદાજે ૧૦ અંગનું નિદાન)
  • ​CBC(Complete Blood Count)
  • ​યુરિન ટેસ્ટ (રૂટીન, માઇક્રોસ્કોપિક)
  • ​ભૂખ્યા પેટે અને જમ્યા પછી બે કલાકે સુગર ટેસ્ટ કરાવવાથી સ્વસ્થતાનો અંદાજ આવી શકે છે. નોર્મલ કરતાં વધારે - ઓછું હશે તો ફેમિલી ડોક્ટર આપને માર્ગદર્શન આપશે.

Dr.Bipin Chothani

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ