વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

જોડણી

ગુજરાતી ભાષામાં શબ્દોનાં મુખ્ય ત્રણ પ્રકાર છે : તત્સમ, તદ્ભવ અને અન્ય ભાષાઓમાંથી આવેલાં શબ્દો.

       તત્સમ અને તદ્ભવ શબ્દોની જોડણી માટે કેટલાંક ખાસ નિયમો ઉપલબ્ધ છે. પરંતુ અન્ય ભાષામાંથી આવેલાં  શબ્દોની ગુજરાતીમાં જોડણી કરતી વખતે બહુ અડચણો પેદા થતી હોય છે. વળી, તેના માટે આપણી પાસે બહુ સચોટ નિયમો પણ નથી. આવી પરિસ્થિતિમાં વાંચન અને અવલોકન જોડણી કરતી વેળાએ ઘણું ઉપયોગમાં આવતું હોય છે.

 

અન્ય ભાષામાંથી આવેલાં શબ્દોની ગુજરાતીમાં જોડણી હંમેશાં મૂળ ભાષાના શબ્દના વિશિષ્ટ ઉચ્ચાર કે ધ્વનિ પ્રમાણે કરવી.

         અહીં  કેટલાંક શબ્દો કે જે અન્ય ભાષાના છે, પણ હાલ ગુજરાતી સાહિત્યમાં જેનો બહોળો વપરાશ જોવા મળે છે, એવા શબ્દોની સાચી જોડણી દર્શાવેલી છે.

 

. આસિસ્ટંટ

. આટૅ ગૅલરી

. મ્યૂઝિયમ

. હાઈસ્કૂલ

. ઍપાટૅમૅન્ટ

. ડાયેટિંગ

. જિમ્નેશિયમ

. સલૂન

. ડ્રેસ

૧૦. શૉપ

૧૧. સ્ટેપ્સ

૧૨. ફાર્મિંગ

૧૩. ફાયરપ્લેસ

૧૪. કાફે

૧૫. સ્પેશિયલ

૧૬.કસ્ટમર

૧૭. ડ્રિંક

૧૮. ફાઇવ સ્ટાર

૧૯. શાવરબાથ

૨૦. જેકેટ

૨૧. ટાઇ

૨૨. ફ્રૂટ

૨૩. જ્યૂસ

૨૪. ઑડૅર

૨૫. રેકડૅ

૨૬. ટૅક્સી

૨૭. સુઈટ

૨૮. બૉટલ

૨૯. વાઇન

૩૦. વહીસ્કી

૩૧. મ્યુઝિક

૩૨. વૉલ્યુમ

૩૩. સૂટ

૩૪. ફિટ

૩૫. પોર્નોગ્રાફિક

૩૬. લાઇબ્રેરી

૩૭. ડેસ્ક

૩૮. લેડી

૩૯. બૉસ

૪૦. કમિશન

૪૧. કોડવડૅ

૪૨. ફિલૉસૉફર

૪૩. ટેલિવિઝન

૪૪. મિટિંગ

૪૫. રેસિડન્ટ

૪૬. સોશ્યલ

૪૭. સિક્યુરિટી

૪૮. ટૅક્સ

૪૯. પરમિટ

૫૦. કૉન્સ્યુલેટ

 

      આશા છે કે મારો નાનકડો પ્રયાસ તમને ભાષાશુદ્ધિ માટે અવશ્ય મદદરૂપ થશેનિયત સમયાંતરે રીતે અન્ય ભષાના શબ્દોની ગુજરાતીમાં થતી સાચી જોડણીવાળા ૫૦ શબ્દો લઈને આપની સમક્ષ હાજર થઈશ. તમારા સૂચનો આવકાયૅ રહેશે. આભાર!

 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ