વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ભીખ..✍️,,

પોતાની મોંઘી દાટ કારમાં મંદિરે પ્રભુ પાસે ધંધામાં બઠતી અને સંપત્તિમાં વધારો થાય તે માટે આશીર્વાદ માંગવા જતી વખતે ટ્રાફિક સિગ્નલ પર ઉભેલા એક ભાઈએ દૂરથી એક વૃદ્ધ ભિખારીને ભીખ માંગવા આવતો જોય ગાડીનો કાચ બંધ કરી દિધો અને મો ફેરવી લીધું...




ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ