વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ભાગ્ય

માઇક્રો ફિક્શન 

     

  *ભાગ્ય*

 

વરસાદના લીધે ભરાયેલા ખાડાના કિનારે આવેલી ગલીના એક મકાનમાં મા દીકરી વરસતા વરસાદને બારીમાંથી જોઈ રહ્યા હતા. ફૂટપાથ પર નાનકડી ઢીંગલી  મસ્ત મજાનો રેઇનકોટ પહેરી પપ્પાની આંગળી પકડી પાણીમાં છબછબિયાં કરતી જઈ રહી હતી.તેને જોઈને લક્ષ્મીએ તેની મા ને પૂછ્યું:

"મા,મારા પપ્પા ક્યાં છે? મારે પણ તેની આંગળી પકડી પાણીમાં નહાવું છે..તેની માએ  કહ્યું:"બેટા,અહીં જે જન્મે છે તેના ભાગ્યમાં પપ્પા નથી હોતા......"

 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ