વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

કોરું મન

કોરું મન.


જેવો વરસાદ પડતો કે ઘરમાં ગરમ ગરમ ચા અને દાળવડા બનાવવાની ફરમાઈશો શરૂ થઈ જતી. ઘરની એ સ્ત્રીએ ક્યારેય પોતે બાલ્કનીમાં બેસી ગરમા ગરમ ચા સાથે દાળવડાં ખાઈને વરસાદની મજા લીધી જ નહોતી!






ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ