વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પ્રકરણ ૧

 


સામગ્રી : કાગળ, પેન્સિલ, રબર, ફૂટપટ્ટી,

આઈસ્ક્રીમની વપરાયેલી સ્ટીકસ, ફેવિકોલ, વાર્નિશ, કલર બ્રશ, ઓલ પર્પઝ કલર,

દીવાલ પર લગાડવા ખીલી. હથોડી.


રીત :

 


૧) સૌપ્રથમ એક કાગળ પર આઈસ્ક્રીમ સ્ટીકની લંબાઈ પ્રમાણે એક ષટકોણ દોરો. અને સામસામે ચિત્રમાં બતાવ્યા મુજબ ત્રણ આઈસ્ક્રીમ સ્ટીક મૂકો. ત્યારપછી બીજા ચિત્રમાં બાતાવ્યા મુજબ બીજી ત્રણ સ્ટીક ફેવિકોલની મદદથી એકબીજા પર ચોંટાડો. પછી ફરી પહેલાંની ત્રણ સ્ટીકની જેમ ગોઠવી ચોંટાડતા જાઓ.

 


૨) આમ રીપીટ કારની આપને જોઈતી ઊંચાઈ સુધી સ્ટીક ચોંટાડી એક ષટકોણ આકાર તૈયાર કરો. એની ઉપર લાકડા પર લાગાડીએ છીએ તે વાર્નિશ લગાડો. જેના લેધી થોડી શાઈનીન્ગ અને સારું ફિનિશિંગ આવશે. આમ બાનાવેલા આકારને સુકાવા દો.

 


૩) એના માપથી દીવાલમાં ખીલી લાગાડી ચિત્રમાં બતાવ્યા મુજબ આકારને ટીંગાડો. એમાં તમારી પસંદગીનો ફ્લાવર પોટ કે કોઈ પણ ડેકોરેટીવવસ્તુ મૂકી દીવાલને શણગારો.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ