'એય, હું તને….' એક ખુલ્લો પ્રેમપત્ર  Article Winner - 1


  • X-Clusive
પ્રિય તું

પ્રિય તું


પલ્લવી કોટક પલ્લવી કોટક

Summary

આ પત્ર, કોઈની યાદ આંખોમાં આંજે તો કે'જો મને, પાંપણના તોરણે ભેજ જેવું બાઝે તો કે'જો મને.
Romance Story
પ્રકૃતિ શાહ "પ્રીત" - (31 May 2021) 5
અદ્ભુત..... મનતરંગો સાથે કેટલીય ન જીવાયેલી ક્ષણો અને અકથ્ય લાગણીઓનું કલમ થકી સંવેદનશીલ, હૃદયસ્પર્શી આલેખન.....એવું લાગે છે કેટલાંય લોકોની લાગણીને આ પત્ર દ્વારા વાચા મળી !!!!!

1 0

Bhargav Jagad - (19 May 2021) 5
ખૂબ જ સુંદર શબ્દો માં વણૅન કર્યું છે મેમ

1 0

Meena Soni - (11 May 2021) 5
એકાત્મતા ની વાત સુંદર રજૂઆત

1 0

જ્યોતિન્દ્ર મહેતા - (04 March 2021) 5
ખુબ સુંદર. ગદ્યાત્મક પદ્ય કે પદ્યાત્મક ગદ્ય કહેવું મુશ્કેલ છે પણ એક જ લયમાં વાંચવાની સુંદર અનુભુતિ. પ્રેમનું સમર્પણ. ઉત્તમ કૃતિ

1 1

Alka Kothari - (26 February 2021) 5
અદભુત પ્રેમ પત્ર.

1 1

હિરલ પુરોહિત 'સપ્તરંગી શબ્દ' - (19 February 2021) 5
લાગણીથી નીતરતો પત્ર... ખૂબ જ સરસ... એટલા સરસ શબ્દો વાંચ્યા પછી બસ એ વાગોળવાનું મન થાય...

1 1

Bharat Thacker - (18 February 2021) 5

1 1

View More

Publish Date : 17 Feb 2021

Reading Time :


Free


Reviews : 31

People read : 141

Added to wish list : 2