This is Chandresh Gondalia. F.C.A. , In Textile Business
Book Summary
મોતના દ્વારે ઉભેલ એક કેન્સર પીડિત સ્ત્રીને જયારે ખબર પડે છે, કે પોતાની સાથે બહુ મોટો દગો થયો છે...ત્યારે બદલો લેવા માટે બહુ મોડું થઈ ગયું હોય છે..!. પણ તેમછતાં પોતે, મોત અને દુશ્મનો...બંને સામે બાથ ભીડે છે.
" એક માં પોતાની દીકરીને બચાવવા માટે કઈ હદ સુધી જઇ શકે છે,તે સચોટ રીતે દર્શાવતી વાર્તા એટલે " મમ્મી જલ્દી કર "