રોમાંચ, રહસ્ય, રોમાન્સ, વિજ્ઞાન, સાહસ, વગેરે રસથી તરબતર નવલકથા
"લવ મેરેજ" એક સામાજીક સમસ્યા પર અકલ્પનીય વળાંકો સાથેની આ સહસ્યમય સફર છે. જેના પાને પાને એક અલગ જ જગત આપણા માનસ પટલ પર ઉપજે છે. વાચકને એકવાર વાંચન શરૂ થયા બાદ અંત સુધી જકડી રાખતી નવલકથા અચૂક વાંચવા અને વસાવવા લાયક છે.