writer | philosopher | dremar
Birthday: 15-5
instagram : @janvi_ptl._1505
My art is my world and someday I hope you find yours in it.
Book Summary
રૂઢિચુસ્ત પરિવારમાંથી વડોદરા જેવાં મોટાં શહેરમાં એન્જિનિઅરિંગ કરવા માટે આવેલી અને ત્યાં પોતાની જગ્યા બનાવવા માટે સંઘર્ષ કરી રહેલી એકદમ ખુરાફાતી દિમાગવાળી મસ્તીખોર છોકરી રિદ્ધિ; ડિપ્રેશન અને બીજી ઘણી માનસિક બીમારીઓ સાથે લડી રહેલો એક ઇજ્જતદાર શિક્ષક પરીવારનો સહુથી નાનો પુત્ર આર્યન; કેનેડાથી પોતાની studies complete કરીને ઇન્ડિયામાં પોતાના દમ પર કોઈ મોટું લક્ષ સાધવા માટે આવેલો ધ્રુવ; શ્રેષ્ઠ ડૉક્ટર બનવા માટે રાતદિવસ મહેનત કરતી અને હંમેશા બધાને ખુશ રાખવાની કળા જાણતી, પોતાના પિતાની લાડલી દિકરી અને M.S. Universityની ટોપર મનસ્વી…. આ બધાં એકબીજાથી તદ્દન અલગ માનસિકતા અને લક્ષ્ય ધરાવતા લોકોમાં પણ એક વાત કોમન છે… શું!? જાણવા માટે વાંચો નવલકથા ‘ધ્યેય’!