હું રિડર સિંગર રાઈટર પેઈન્ટર પ્રિન્સિપાલ અને ફ્રેન્ડર છું.
Book Summary
ગામડામાં પાંગરતિ પ્રેમ સ્ટોરી.જે મરણ પછી પણ જીવતી રહે છે તેમની યાદોની સંગાથે.... એક એવી સ્ત્રીની વાત જેના સપનાઓ મૃત્યુ બાદ પણ જાગતા રહે છે અને સપનાઓ પુરા કરવા તે પોતાના જીવનમાં જે મરણ ભરેલું જીવન છે તેમા કેટલી યાતનાઓ આવે છે તેની રજૂ કરતી આ મારી પ્રથમ હોરર નવલકથા છે આશા રાખું કે આપ સૌ તેને ખૂબ સારો પ્રતિભાવ આપશો. અને મને સાથ આપ્યો છે મારી પ્રેમ વાર્તાઓને તેવોજ સાથ સહકાર સદા આપો તેવી આશા સાથે આપનો...આશુમન સાંઈ યોગી રાવળદેવ