આ નવલકથા છે એક છોકરી વિશે.. જે બધું જાણવા, સમજવા છતાં પણ ક્યાંક અજાણ છે.. તેની દુનિયાને એક અલગ રસ્તો આપવા માટે આતુર છે છતાં તેની પાંખોને સંકેલી રાખેલ છે.. તેની ઝીંદગીમાં "આરવ" નામનો પ્રેમ પણ છે અને એજ દોસ્ત પણ તે દોસ્તી અને પ્રેમ શબ્દમાં અસમંજસ અનુભવે છે.. તો તે જ કથા રોજ વાંચો અને મળો રોજ આરોહીના અવચેતન મનને..