વર્ષોથી મને તમારી રાહ હતી. મને ખબર જ હતી કે તમે આવશો....
અને તમે આવી ગયા!
પારાવાર ખુશીઓ અને અપરંપાર લાગણીઓ લઈને લખું છું.
શબ્દોનો વેપારી છું,
તમારા હૃદયમાં કલમ ઝબોળીને લખું છું.
વાર્તા, કથા, નવલિકા, નવલકથા, લઘુકથા, કવિતા, ગીત, ગઝલ એ બધું મારુ સરનામું નથી.
તમારા હૃદયમાં બેસીને ડોકિયું કરતું સ્મિત એ મારી ઓળખાણ છે.
આવ્યા જ છો તો જરાક અમસ્તું ફોલો કરતા જજો ને....????
Book Summary
ભારત વીરતા નો દેશ રહ્યો છે. મોટા મોટા યુદ્ધોની તો વાત જ નથી થતી.
પણ એક માતા પોતાના બાળકને ધવડાવવા માટે કેટલા સખત પ્રયત્નો કરે છે તેની વાત છે. જે દેશમાં એક માતા પોતાના બાળકના વિરહમાં આટલા મોટા સાહસો રમત રમતમાં કરી શકતી હોય તો તો રાષ્ટ્ર ઉપર ખતરો આવે ત્યારે તો છોતરાં જ કાઢી નાખે ને...
નિરાંતે આનંદ માણોકલમ થી કોતરાયેલી એક ઐતિહાસિક ઘટનાનો
પસંદ - નાપસંદ માટે કમેંટ ચોક્કસ કરજો.
follow, શેર, પ્રતીભાવ ની આતુરતમાં...