.નદી ની વ્હતી ધારા નથી કોઈ થાક કદી,
રચનાઓ ના આકાર, કવિતાઓના શબ્દ,
મને પણ નથી થાક લખવાનો ક્યારેય જાણો,
ઝરણું થવું નથી બસ એ વહેતી નદી ની ધારા
Book Summary
મિત્રો,મારી આ નવલકથા એવી પ્રેમિકા ની છે જેનું દિલ જીતવા માટે પ્રેમી ખૂબ પ્રયાસો કરે છે.જે શહેર ની પ્રતિષ્ઠિત વ્યક્તિનો એકનો એક વારસદાર છે ખૂબ દેખાવડો અને સુંદર છે એ એની પ્રેમિકા પાછળ પાગલ છે. પરંતુ એની પ્રેમિકા ખૂબ કડક અને રૂડ સ્વભાવની છે એને પ્રેમ નામના શબ્દ માં ખાસ વિશ્વાસ નથી એ એવરેજ કુટુંબ માંથી આવે છે એના માટે કેરિયર પર ફોકસ કરવું એજ સ્વપ્ન છે જ્યારે એ સ્કૂલ માં ટોપર થઈને છોડી કોલેજમાં જાય છે ત્યારે એ ક્યારેય પાછળ ફરી ને ભૂતકાળ માં જવા નથી માગતી.પરંતુ એનો પ્રેમી તો એજ પ્રેમિકા ને મેળવવા મથે છે.શું એ પ્રેમિકા ને જીતી શકશે કે નહીં? એ જાણવા ચાલો મારી સાથે પ્રેમિકા ની સફરે