વેદાંશી અને વૃતિકા બન્ને સગી બહેનો છે.વૃતિકા મોટી છે અને વેદાંશી નાની..
વૃતિકાનાં હાથે વેદાંશીનું ખૂન થાય છે અને પછી શરૂ થાય છે કોયડો... કારણ વૃતિકા એક મંદબુદ્ધિ છોકરી છે અને એ પોલીસ સ્ટેશનમાં ખૂન કરતાં પહેલા પોતે ખૂન કરવાની છે એ વાત જણાવે છે... તો શા માટે વૃતિકાએ આ પગલુ ભર્યુ એ જાણવા ચાલો વાંચીએ સાથે મળીને... કોયડો