.નદી ની વ્હતી ધારા નથી કોઈ થાક કદી,
રચનાઓ ના આકાર, કવિતાઓના શબ્દ,
મને પણ નથી થાક લખવાનો ક્યારેય જાણો,
ઝરણું થવું નથી બસ એ વહેતી નદી ની ધારા
Book Summary
વિધવા છું એ આભાસ નથી હકીકત છું ખબર છે સપ્ત રંગી મેઘ ધનુષ માં મારા માટે ખાસ રંગ આસમાની પસંદ થયો છે.. પરંતુ ઊંડો વિચાર કરું છું ત્યારે થાય છે કે કોણે આસમાની રંગ મારા માટે પસંદ કર્યો હશે?..વિધવા હોવું ખરેખર અભિશાપ છે...હું અનુભૂતિ શું કરું ૨૫વર્ષે વિધવા થઈ છું પરંતુ મારો ફેવરિટ કલર લાલ છે..શું કરું? બે બાળકો ની મમ્મી છું..લાલ રંગ ને સંધ્યા ના કલર માં જોતા થાય છે કે...