.નદી ની વ્હતી ધારા નથી કોઈ થાક કદી,
રચનાઓ ના આકાર, કવિતાઓના શબ્દ,
મને પણ નથી થાક લખવાનો ક્યારેય જાણો,
ઝરણું થવું નથી બસ એ વહેતી નદી ની ધારા
Book Summary
"વિસર્જન"અને "વિદાઇ" વચ્ચે નો સબંધ શું છે? કદાચ સામન્ય વ્યક્તિ માટે સમજવા મુશ્કેલ છે..બન્ને શબ્દો ગમગીની નાં અંધારા મય જીવન નું રહસ્ય લાગે છે.ઘણીવાર મૃત્યુ અને મોહ વચ્ચેની પાતળી દીવાલ લાગે છે.. વિસર્જન એટલે માણસ ના જીવન ના ખાસ નજીક ના સંસ્મરણ નું દફન