.નદી ની વ્હતી ધારા નથી કોઈ થાક કદી,
રચનાઓ ના આકાર, કવિતાઓના શબ્દ,
મને પણ નથી થાક લખવાનો ક્યારેય જાણો,
ઝરણું થવું નથી બસ એ વહેતી નદી ની ધારા
Book Summary
લગન ના માત્ર મહિના ની અંદર પતિ નું મૃત્યુ થયા બાદ ની સ્ત્રી ની સંઘર્ષ ની કથા..એટલે શિવા..શું શિવા એના સંઘર્ષ ભર્યા જીવન ના પગથીયા સફળતા પૂર્વક ચડી શકશે... શિવા એ રૂઢિચુસ્ત સમાજ ના બંધન ની બેડીઓ તોડી ને પ્રાપ્ત કરેલ સફળતા એનું લક્ષ્ય..એટલે "શિવા "..