શહેરનાં જાણીતા બિઝનેસમેનનું અચાનક મોત થઈ જાય છે.
બીજી તરફ તેમનાં ઘરનાં સભ્યો એકબીજા પર ખૂનનો આરોપ લગાવી રહ્યાં છે.
જેમાં બિઝનેસમેનની પત્ની, તેમનાં દીકરો, તેમની દીકરી, નોકર રામુકાકા અને કામવાળી બાઈ મંગુ બાઈ બધાં શંકાનાં દાયરામાં છે.
આ દરેક લોકો કંઈક તો છુપાવે છે, પણ તેમની વિરુદ્ધ કોઈ પુરાવા નથી.
માત્ર આ શહેરમાં નવો આવેલો યુવાન પોલીસમેન આદિત્ય જ જાણે છે કે પહેલી નજરે દેખાય કે સંભળાય, એને માની લેવાય.
તો શું આદિત્ય આ કેસ સોલ્વ કરી શકશે??
તમને પણ વિચારવા મજબૂર કરી દે કે આ ખૂન કોને કર્યું હશે? તેવી આ નવલકથા વાંચવાનું ભૂલતા નહીં.