શોપિનોવેલ સ્પર્ધા - 2024 Novel Winner - 4


  • X-Clusive
મુગ્ધપ્રેમ...પરાકાષ્ઠાઓનું ઉદ્દગમબિંદુ....

મુગ્ધપ્રેમ...પરાકાષ્ઠાઓનું ઉદ્દગમબિંદુ....


Bharat Chaklasiya Bharat Chaklasiya

Summary

મુગ્ધપ્રેમ મુગ્ધાવસ્થામાં કુદરતી રીતે પ્રગટતું એક વિજાતીય આકર્ષણ માત્ર હોય છે. છોકરા કે છોકરી વચ્ચે આ આકર્ષણ કોઈ ભેદભાવ કરતું નથી....More
Novel Social stories
Buy Paperback ₹ 370.00 ₹ 222.00 (40% Off)

હું ગુજરાતી સાહિત્યનો પરમ ઉપાસક જીવ છું. હાસ્ય રચનાઓ અને સામાજિક પ્રેરણાત્મક વાર્તાઓ મારી ફેવરિટ છે. આ દુનિયાના ખીચોખીચ માનવ પ્રવાહમાં પણ એકલા હોય એવા તમામ વ્યક્તિઓનો હું સાથીદાર છું. એકલતા જેને કોરી ખાતી હોય તેમને હું કમ્પની આપવા હમેંશા તૈયાર છું.

Publish Date : 11 Aug 2024

Reading Time :

Chapter : 24


(POD)
₹222.00 ₹370.00 (40% Off)


Reviews : 151

People read : 854

Purchases (ebook) : 1

Purchases (POD) : 3

Pages : 159

ISBN : 9789368525509

Added to wish list : 2