મને લખવાનો શોખ છે એટલે હું બસ લખ્યા કરૂં છું કલમ મારી જીન્દગી છે
Book Summary
મંદોર ગામની બાજુમાં મોટા મોટા આંબાના ફાર્મ આવેલા છે, ગામની નજીક હિરણ નદીનું પાણી ખળ ખળ વહે છે, અહીંથી ગિરના ગાઢ જંગલમાં પાંડવ ગુફા આવેલી છે, હિરણ નદી પશ્ચિમ ભારતના ગુજરાતમાં આવેલી એક નદી છે, જેનો ઉદ્ગમ ગીર જંગલમાં સાસા ટેકરીઓ પાસે છે. કમલેશ્વર ડેમ, જેને ઘણીવાર હિરણ અને ઉમરેઠી ડેમ તરીકે ઓળખવામાં આવે છે, ખળ ખળ વહેતું હિરણનું ઝરણું ખુબ આકર્ષક કરતું હતું.