હું એક નિવૃત્ત શિક્ષિકા છું. હાલ સાહિત્ય ક્ષેત્રે વાર્તા, લેખ, કવિતા વગેરે લખું છું અને અલગ અલગ ગૃપ માં તેમજ ન્યૂઝ પેપરમાં અને મેગેઝિન માં મોકલું છું.
Book Summary
અંજુને કાંતિભાઈ અને લક્ષ્મીબેન યાદ આવ્યા. જ્યારે રાહુલ અને અંજુ રિલેશનશિપમાં હતા, ત્યારે તે તેમને ઘણી વાર મળી હતી. કાંતિભાઈની સાદગી અને લક્ષ્મીબેનની મમતા તેને યાદ આવી. તેમને કલ્પના પણ નહોતી કે તેમનો એકમાત્ર દીકરો આવા રસ્તે ફંટાઈ ગયો હશે.