કવિ, વાર્તાકાર અને છાલક નામના ત્રૈમાસિકના સંપાદક છે.તેઓ કોલમ પણ સારી લખી જાણે છે. શબ્દધનુ અને પૃણયાખ્યાન તેમના કાવ્યસંગ્રહો છે અને બીજીબાજુ નામનો વાર્તાસંગ્રહ રંગદ્વારના પ્રકાશનમાં તૈયાર થઇ રહ્યો છે. ગુજરાતના તમામ સામાયિકોમાં તેમની કવિતા અને વાર્તા પ્રકાશિત થાય છે. શ્રી રઘુવીર...More
કવિ, વાર્તાકાર અને છાલક નામના ત્રૈમાસિકના સંપાદક છે.તેઓ કોલમ પણ સારી લખી જાણે છે. શબ્દધનુ અને પૃણયાખ્યાન તેમના કાવ્યસંગ્રહો છે અને બીજીબાજુ નામનો વાર્તાસંગ્રહ રંગદ્વારના પ્રકાશનમાં તૈયાર થઇ રહ્યો છે. ગુજરાતના તમામ સામાયિકોમાં તેમની કવિતા અને વાર્તા પ્રકાશિત થાય છે. શ્રી રઘુવીર ચૌધરીના મંતવ્ય પ્રમાણે સમૂહમાનસનું નિરૂપણ કરતા કરતા વાર્તાને ગતિશીલ રાખવાની ફાવટ જગદીપ ઉપાધ્યાનની વિશેષતા છે.તેઓ વધૂમાં નોંધે છે કે જગદીપ ઉપાધ્યાયે મેઘાણીની પરંપરાને જાળવી છે. તો જાણિતા સર્જક દિનકર જોશી તેઓને વીજળીના ચમકારે મોતી પરોવતા વાર્તાકાર કહે છે.
Book Summary
નારીને લગતી સમસ્યાઓમાં સામાજિક સંસ્થાઓ, સરકાર કે ન્યાયતંત્ર મદદરૂપ થાય એ વાત ચોક્કસ પણ નારીવિષયક સમસ્યાનો ખરો ઉકેલ નારી પોતે સજાગ અને સબળ બને તે છે. પ્રસ્તુત નવલકથાનો "રેપ" વિષય હોવા છતા આ નવલહથાની તાકાત એ છે કે એમાં નારી ઉપર રેપનું એકપણ દ્રશ્ય નથી આવતું. અંત સુધી જકડી રાખતી આ નવલ તમારે વાંચવી રહી.