જીગર ચૌધરી - (15 June 2020)લેખ ની રજુઆત હજુ થોડી સારી કરવી હતી. લેખ સરસ છે.
11
hardik raychanda - (15 June 2020)લાગણીઓ સરસ, પણ અભિવ્યક્તિમાં ઘણી નબળાઈઓ. રજુઆત કરવામાં અને રસપ્રદ બનાવવામાં થાપ ખાઈ ગયા. કોઈ વાંધો નહીં, ખૂબ વાંચો, બીજા કઈ રીતે લખે છે એ અવલોકન કરો અને લખતાં રહો. બેસ્ટ લક.