પ્રકાશ પટેલ - (21 June 2020)પરિવારને મહત્વ આપી એક ઉમદા કાર્ય કર્યુ... ધર્મ સાથે નિસ્બત નથી પણ પરિવાર વિરુદ્ધ જઈ કરેલા લગ્ન કુટુંબીઓને કેવળ દુ:ખ જ આપે છે...
10
Alka Kothari - (02 June 2020)પરીવારનો પ્રેમ જીવનની સૌથી મોટી મુડીછે. જો તેની સંભાળ રાખીએ તો ક્યારેય તકલીફ ન પડે..
વાત ૯૦ ના દાયકાની રોમાંચ ભરી દે એવી પેહલા પ્રેમ ને ગામ માં થતી પ્રેમપ્રકણ ની ચર્ચા ઓ માતા પિતા ની વિરુદ્ધ કોઈ કામ ના કરાય એવી સમજ સાથે પ્રેમ સંબંધ ને બાજુ એ મુકી ને ઘરની આબરૂ અને મોભો સાચવો માતપિતા નો આજ્ઞા મુજબ કરી રોમાંચ અનુભવ કરવો..