આબિદ ખણુંસીયા "આદાબ" નવલપુરી - (11 October 2020)વાહ.. આપણી અતૃપ્ત ઈચ્છાઓ વિશે ખૂબ વિચાર પ્રેરક લેખ. આપણું અક્ષય પાત્ર એ આપણને ભિખારી વૃત્તિમાં લિપ્ત કરી પામર બનાવીને છોડ્યા છે. સુંદર લેખ માટે ખૂબ ખૂબ અભિનંદન.
અમદાવાદની બી.ઍડ. કૉલેજમાં ૨૫ વર્ષ ઍસો. પ્રોફેસર તરીકે સેવા કર્યા બાદ હાલ નિવૃત્ત જીવનમાં સાહિત્ય, અધ્યાત્મ અને સંગીત સાથે પ્રવૃત્ત જીવનને માણી રહી છું. વેબસાઇટ http://smitadtrivedi.in પર કાર્યરત રહીને વિશ્વના સાહિત્ય પ્રેમીઓ સાથે જીવંત સંપર્કમાં રહું છું.

Book Summary
આપણે સહુ મનથી માગણીઓના એક વિશ્વમાં રહીએ છીએ. પછી એ સગાં-સંબંધીઓ, મિત્રો કે પછી ઈશ્વર ખુદ કેમ ન હોય! આપણો હક હોય તો પણ શું એની માગણી કરવી જોઈએ કે પછી માગણીઓથી મુક્ત થવામાં જિંદગીની અસલી મુક્તિ છૂપાયેલી છે?