કોઈ પણ મિલકત ખરીદતા પહેલાં મિલકત પ્રમાણપત્ર( Encumbrance Certificate ) કઢાવી લેજો.. પછી પસ્તાવાનો વારો ના આવે !
પ્રોપર્ટી ખરીદવી અને વેચવી એ એક એવું...More
કોઈ પણ મિલકત ખરીદતા પહેલાં મિલકત પ્રમાણપત્ર( Encumbrance Certificate ) કઢાવી લેજો.. પછી પસ્તાવાનો વારો ના આવે !
પ્રોપર્ટી ખરીદવી અને વેચવી એ એક એવું કાર્ય છે કે જેમાં આપણે સાવધાની રાખવી જોઈએ કારણ કે નાની ભૂલથી મોટા પ્રમાણમાં નુકસાન થઈ શકે છે અને તેના માટે જો બધા કાગળો વ્યવસ્થિત હોય તો કામ વધુ સરળ બની જાય છે. પ્રોપર્ટી ખરીદતી કે વેચતી વખતે એન્ક્રમ્બરેશન સર્ટીફીકેટ આવશ્યક રૂપે સાથે રાખવું જોઇએ. તે એક જરૂરી દસ્તાવેજ છે.