Bharat Rabari - (10 January 2021)સરસ રજૂઆત, બાળકો કે મોટા કોઈ પણ વધારે મોબાઈલ વાપરે તો આંખમાં નંબર આવવા, ચિડ્યાપણું આવવું જેવા રોગો આવવા સહજ છે પરંતુ હાલની પરિસ્થિતિમાં ઓનલાઇન શિક્ષણ પણ જરૂરી બન્યું છે વિકલ્પે માતાપિતા જાતે પોતાનાં બાળકને ભણાવી શકે છે.