પ્રકૃતિ શાહ "પ્રીત" - (31 May 2021)અદ્ભુત..... મનતરંગો સાથે કેટલીય ન જીવાયેલી ક્ષણો અને અકથ્ય લાગણીઓનું કલમ થકી સંવેદનશીલ, હૃદયસ્પર્શી આલેખન.....એવું લાગે છે કેટલાંય લોકોની લાગણીને આ પત્ર દ્વારા વાચા મળી !!!!!
10
Bhargav Jagad - (19 May 2021)ખૂબ જ સુંદર શબ્દો માં વણૅન કર્યું છે મેમ
10
Meena Soni - (11 May 2021)એકાત્મતા ની વાત સુંદર રજૂઆત
10
જ્યોતિન્દ્ર મહેતા - (04 March 2021)ખુબ સુંદર. ગદ્યાત્મક પદ્ય કે પદ્યાત્મક ગદ્ય કહેવું મુશ્કેલ છે પણ એક જ લયમાં વાંચવાની સુંદર અનુભુતિ. પ્રેમનું સમર્પણ. ઉત્તમ કૃતિ
11
Alka Kothari - (26 February 2021)અદભુત પ્રેમ પત્ર.
11
હિરલ પુરોહિત 'સપ્તરંગી શબ્દ' - (19 February 2021)લાગણીથી નીતરતો પત્ર... ખૂબ જ સરસ... એટલા સરસ શબ્દો વાંચ્યા પછી બસ એ વાગોળવાનું મન થાય...