Brijesh Raychanda - (13 May 2021)Amazing... મુંબઈમાં રહેલા દરેક વ્યક્તિને આવો ખ્યાલ એક વાર તો જરૂર આવ્યો જ હશે પણ કદાચ કોઈ આટલી સરસ રીતે વ્યક્ત નહીં કરી શકે...ખૂબ જ સરસ...
00
યામિની પટેલ - (12 May 2021)વાહ, અતિઉત્તમ. ભાવનાઓથી ભરપૂર પત્ર. વહેતી નદી વચ્ચે ચટ્ટાનની વાત, પતંગિયાના શૂન્યતામાં સરી પડ્યાની વાત ખરેખર સંવેદનાઓને ચમકાવી ગઈ.
00
Sparsh Hardik - (10 April 2021)excellent! loved it. 😀