ભગીરથ ચાવડા - (27 March 2021)વાહ! લેખનમાં આટલું ઊંડાણ! ખરેખર લાજવાબ! શરૂઆતમાં ખબર જ ના પડી કે કોને પત્ર લખ્યો છે, પછી જેમ જેમ આગળ વાંચતો ગયો એમ સમજાતું ગયું. આ પત્ર માટે શું કહેવું? એ જ સમજાતું નથી! સ્પર્ધા માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
Varsha Kukadiya - (11 March 2021)માનુ....તારી ખુમારી આગળ આજે આ મા નતમસ્તકે વંદન કરે છે. નાની પણ કેટલી બધી સમજણ...!!! તારી લેખણના પ્રવાહમાં હું તણાવા લાગી..અરે હું ડૂબવા લાગી; કારણ કે મને તારી લેખણમાં ડૂબવું છે. માનુ...તારી લેખનશૈલી અદ્ભુત... અદ્ભુત...! આજે તારી આ માની છાતી ગર્વથી ચોડી થઈ ગઈ.
કલ્પનાની પાંખો લઈ શબ્દો સાથે ઉડાન ભરતા શીખી રહી છું. દરેક શબ્દ દરેક રચના નવી જિંદગી આપે છે મને. વાંચવાના શોખને આગળ વધારી થોડુંક લખતી થઈ એની સાથે ઘણું શીખતી થઈ ગઈ. શ્રેષ્ઠ સમય આ શબ્દો સાથે જીવાય છે. દરેક ભાવ અને લાગણી સાથે જાત મૂકી સંવાદ કરું છું. બસ આખરી શ્વાસ સુધી મારી કલમ ના અટકે , મારા...More
કલ્પનાની પાંખો લઈ શબ્દો સાથે ઉડાન ભરતા શીખી રહી છું. દરેક શબ્દ દરેક રચના નવી જિંદગી આપે છે મને. વાંચવાના શોખને આગળ વધારી થોડુંક લખતી થઈ એની સાથે ઘણું શીખતી થઈ ગઈ. શ્રેષ્ઠ સમય આ શબ્દો સાથે જીવાય છે. દરેક ભાવ અને લાગણી સાથે જાત મૂકી સંવાદ કરું છું. બસ આખરી શ્વાસ સુધી મારી કલમ ના અટકે , મારા શબ્દો મારો સાથ ના છોડે એટલે આ જિંદગીનું શ્રેષ્ઠ સ્વપ્ન જીવાયેલ લાગશે.મારા મહાદેવ સદા સાથે રહે એ જ અભ્યર્થના.