નવું નવું જાણવા અને શીખવા માટે તત્પર...મનની અંદર ઉમળતા ભાવોને કાગળ પર કંડારવાનો શોખ છે..
Book Summary
જો તમે એક લોકશાહી શાસન વ્યવસ્થા ધરાવતાં દેશમાં જન્મ્યાં હોવ, તો પોતાની જાતને ક્યારેય તુચ્છ ન સમજો. લોકશાહી શાસન વ્યવસ્થામાં લોકો જ શાસનનું મુખ્ય કેન્દ્ર હોય છે. લોકશાહીમાં લોકભાગીદારીનું મહત્ત્વ સમજાવતો આ લેખ દરેક વ્યક્તિએ અચૂકપણે વાંચવો ????