કિશન એસ. શેલાણા - (20 June 2021)કેટલું સુંદર અને કેટલો સરસ સ્નેહ સાથે પપ્પા ને પત્ર
11
Babalu oza - (20 June 2021)અરે વાહ, બહુ જ સુંદર, સાચે, પપ્પા શુ છે તે એક દિકરીથી વિશેષ કોઈ જાણી શક્યું નથી, ભગવાનનું સૌથી શ્રેષ્ઠ સર્જન છે પિતા પુત્રીનો અનંત કાળ સુધીનો દિવ્ય પ્રેમ... મેમ આપને ફાધર્સ ડે ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ 👌👌👌