અનિરૂધ્ધસિંહ ઝાલા "રાજ" - (11 July 2022)વાહ ખુબ જ ઉત્તમ.... મારી નવી સામાજિક રચનાં "સાટાપેટા " જૂનો રિવાજ જરૂર વાંચજો
11
Shesha Rana(Mankad) - (09 July 2022)આ વાઇરસ ને કારણે દરેક આદતો પર વિચાર કરીને સુધાર કરવાની જરૂરિયાત જાણવા લાગી છે. બેફામ જીવનમાં ક્યાંક સારું થવા લાગ્યું તો મોબાઇલને કારણે બાળકોની બાળપણ ખોવાનો ભય પણ ઉભો થયો છે. ખૂબ જ સરસ રજૂઆત