જ્યોતિ ચાવડા 'જ્યોત' - (22 August 2026)વાંચન માટે તલપાપડ બનાવી દીધી 🤣🤣 ખૂબ જ રસપ્રદ વર્ણન 👌 અદ્ભુત 👌
00
પ્રકાશ પટેલ - (12 April 2023)લેખન સમયના સર્જકોના અનુભવો, પ્રસ્તાવના, નવલકથાનું બીજ ક્યાથી રોપાયુ? વગેરે જાણવાની ઘણી ઉત્સુક્તા હતી. સઘળી ઉત્સુકતા અહિં આવી વિરમે છે.
રાજેન્દ્ર સોલંકી - (01 December 2022)બહુ દમદાર કથાનક અને એટલું જ જોરદાર વર્ણન.પાત્રો વાસ્તવિક્તા ઉભી કરે એવા સબળ સંવાદ અને એથી વધારે સંગીતની સુરાવલી.વાંચન વખતે સંગીત સંભળાય એવી લેખનશૈલીને વંદન.👏💐💐