ચિંતન પટેલ. (અક્ષ)
નથી જાણતું કોઈ હું કેવો છું,
પણ જાણે છે બધા હું કેવો નથી.
નથી રહ્યો હું જે ક્યારેક હતો,
જે પણ છું એ બરાબર છું.
શું કરશો જાણીને હું કોણ છું,
બસ કલમ જ છે ઓળખાણ મારી હું કોણ છું.
Instagram page - https://instagram.com/loveslastic
Instagram acc - aksh_1406
ચિંતન પટેલ. (અક્ષ)
નથી જાણતું કોઈ હું કેવો છું,
પણ જાણે છે બધા હું કેવો નથી.
નથી રહ્યો હું જે ક્યારેક હતો,
જે પણ છું એ બરાબર છું.
શું કરશો જાણીને હું કોણ છું,
બસ કલમ જ છે ઓળખાણ મારી હું કોણ છું.
Instagram page - https://instagram.com/loveslastic
Instagram acc - aksh_1406
Book Summary
આ ભાગ દોડ ભરી જિંદગીમાં અમુક બનાવો એવા પણ બને છે જે આપણને એકલા હોઈએ તો પણ હસાવી જાય. આજે હું વાંચક મિત્રો સમક્ષ મારા જીવનના એવાજ બનાવો સમયાંતરે રજુ કરવા જઈ રહ્યો છુ, જે વાંચીને તમને ચોક્કસપણે હસું આવશે અને તમે તમારી હસી રોકી નહીં શકો. અમુક ઘટનાઓમાં હું સામેલ છું જ્યારે અમુક ઘટનાઓ મારા મિત્રો દ્વારા મને કહેવામાં આવી છે જેને હું શબ્દોમાં ઢાળૂ છું. નવાઈ ની વાત એ છે કે તમામ ઘટનાઓ સાચી છે, કોઈ જોક્સ તરીકે રજૂ કરવામાં આવી નથી. તમામ ઘટનાઓ અને હાસ્યસ્પદ બનાવો હકીકતમાં થયેલા છે. તો ચાલો હાસ્યસ્પદ ઘટનાઓ અને બનાવોની મજા માનીએ.