Dipika Mengar - (29 May 2020)ખૂબ સરસ લેખ ..મારી પણ આ જ કઠણાઇ છે. માટે તમારી વાત માનવી જ રહી.... પણ પેલું વૈજ્ઞાનિક કારણ શું છે🤔..... કહોને..😜
00
ભૂમિધા પારેખ - (27 February 2020)મજેદાર લેખ. તમને ફેસબુક પર ઘણીવાર વાંચ્યા છે. હવે શોપીઝન પર પણ તમારા જય શ્રી કૃષ્ણ વાંચવા મળશે એ ઘણી આનંદની વાત છે.☺️👍🏻