નિશાન પટેલ (સ્વાગત) - (06 March 2020)સનાતન ધર્મ, વેદ- પુરાણોની માહિતી, ખૂબ સરસ લેખ
11
Jigna Kapuria - (06 March 2020)મૃત્યુ ભોજ જરુરી છે એ આટિકલ લખ્યો છે મે હું વિધિની વિરુદ્ધ નહીં પણ ભોજની વિરુદ્ધ લખેલો છે સ્વજનની મૃત્યુની પીડા તો હોય છે સાથે સમાજનાં નિયમો રહી વાત મૃત્યુ પાછળનો વિધિની તો એ નાસિક કોઈ ધાર્મિક સ્થળે જઈને પણ કરી શકાય પણ અહીં તો તમારી પાસે નાણાં હોય કે ન હોય દેવું કરીને પણ નાત જમાડો એ ખોટી પ્રથાની મે મારા શું મૃત્યુ ભોજ જરુરી છે? એ આટિકલ માં કરી😊
02
રાજેન્દ્ર સોલંકી - (06 March 2020)વાહ,નિલકુમાર,એક ઉત્તમ વાતની છણાવટ કરતો આ લેખ એક ઉત્તમ કૃતિ સમો લાગ્યો.ખૂબ ઝીણવટથી મહેનત માંગી લે તેવું લખાણ લખવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ.👏👏