✍️જ્યારે શબ્દો વેદનામાં પ્રવેશે છે ત્યારે કવિતા ઉત્પન્ન થાય છે અને જ્યારે કવિતા વ્યક્તિમાં પ્રવેશે છે ત્યારે કવિનો જન્મ થાય છે.
લાગણીઓને શબ્દો દ્વારા અભિવ્યક્ત કરવાથી દૂર જે વસ્તુ વ્યક્તિને કવિ બનાવે છે તે પીડા છે.

Book Summary
જીવનની કડી (ભાગ - 1) લેખમાં આજની હકીકત ને મે સાપેક્ષ રીતે વર્ણન કરેલી છે. અને આ લેખ માં પ્રેરણા મેળવવા માટેનું સાચું સ્થાન કયું એનું સચોટ માર્ગદર્શન કરવામાં આવ્યું છે. તો આ લેખ આપ જરૂરથી વાંચજો....આપને જરૂરથી ગમશે મને વિશ્વાસ છે....અને વાંચ્યા પછી આપ આપનો અભિપ્રાય આપવાનું ના ભૂલશો....આપનો અભિપ્રાય મારા માટે મારી પ્રેરણારૂપ બનશે....
????ધન્યવાદ????