મને બાળપણથી જ વાંચવાનો શોખ હતો અને હવે લખવું પણ ગમે છે. હું ટૂંકી વાર્તા અને નવલકથા લખું છું.
Book Summary
આજના દિવસે એટલે કે આઠમી નવેમ્બરે ટાઈટેનિક ડૂબી એના ચોવીસ વર્ષ પહેલા વીજળી જહાજે ગુજરાતના પોરબંદર અને માંગરોળ બંદરની વચ્ચેના દરિયામાં જળસમાધિ લીધી હતી. એની વાત આ લેખમાં છે. વિગતે જાણવા માટે ગુણવંતરાય આચાર્યની નવલકથા વાંચજો.