અલકા ત્રિવેદી - (11 February 2025)મહાન લેખક પ્રેમચંદજીની ખૂબ સરસ માહિતી આપી. આપણે નાનપણમાં હિન્દી પુસ્તકમાં તેમની વાર્તા પણ ભણતા હતા.
11
Mulraj Kapoor - (10 January 2025)વાહ ખુબ જ સુંદર રીતે ખુબ એક મહાન લેખક ના જીવન નું દર્શન કરાવ્યું તેમાટે આપનો ખુબ આભાર અને હાર્દિક અભિનંદન 🙏🙏 કેટલી કઠોર હકીકત છે કે તેમને જીવતે કોઈ પુરસ્કાર અપાયા નહીં પરંતુ તેમની કદર ગયા પછી થઈ કેવી વિચિત્રતા છે 🙏 સાહેબ આપનો ફરી થી આભાર 🙏🙏
નિવૃત્ત સરકારી કર્મચારી છું. વાંચવું અને લખવું મારો શોખ છે. સને 2018થી સાહિત્ય સર્જન કરવાનું શરૂ કર્યું છે. અત્યાર સુધી ચાર નવલકથાઓ અને ચાર નવલિકા સંગ્રહો પ્રકાશિત થયા છે. એક નવલકથા પ્રેસમાં છે. આગામી થોડા સમયમાં બીજી એક નવલકથા છપાવાની છે.