જયશ્રી બોરીચા વાજા 'લાવણ્યા'. - (13 March 2025)ઓહ! ખરેખર એ સમય આપ સૌ માટે કેટલો કપરો હશે તે આપે આબેહૂબ વર્ણવ્યું.. સાચી વાત છે આપની! અમૂક યાદો જ્યારે પણ યાદ કરીએ ધ્રુજવી જતી હોય છે.
દરેક વર્ગ, ખાસ યુવા વર્ગને ગમે અને મનોરંજન સાથે હકારાત્મક સંદેશ મળે તેવું લખવાની નેમ. દીર્ઘ વાંચન અને જીવનમાં અનેક અનુભવોમાંથી પસાર થઈ દરેક પ્રકારની દુનિયા જોઈ છે જે કલમ દ્વારા સહુ સમક્ષ મુકવાની નેમ છે. ખાસ તો યુવાનોને ગમે તેવા વિષયો અને વિષયવસ્તુઓ પર લખવું છે. અનેક સ્પર્ધાઓમાં ઇનામ...More
દરેક વર્ગ, ખાસ યુવા વર્ગને ગમે અને મનોરંજન સાથે હકારાત્મક સંદેશ મળે તેવું લખવાની નેમ. દીર્ઘ વાંચન અને જીવનમાં અનેક અનુભવોમાંથી પસાર થઈ દરેક પ્રકારની દુનિયા જોઈ છે જે કલમ દ્વારા સહુ સમક્ષ મુકવાની નેમ છે. ખાસ તો યુવાનોને ગમે તેવા વિષયો અને વિષયવસ્તુઓ પર લખવું છે. અનેક સ્પર્ધાઓમાં ઇનામ મળેલ છે. જાણીતાં સામયિકોમાં લેખ, વાર્તાઓ પ્રગટ થયાં છે