Rita makwana - (01 July 2026)હાઈકુ વિશે ખુબ જ ઉંડાણ અને રસપ્રદ માહિતી આપી. સ્નેહરશ્મિ સાહેબના હાઈકુ ખરેખર! ખુબ જ ભાવનાત્મક અસર અને અર્થસભર હોય છે...સ્નેહવંદન 🙏💐 મારી વાર્તા 'પાણકોરું' વાંચી પ્રતિભાવ આપશોજી. ચાંદો ઉગ્યો ચોકમાં સ્પર્ધા અંતર્ગત 🙏
11
રાજેન્દ્ર સોલંકી - (22 June 2025)હાઈકુ વિશે સચોટ જાણકારી. તમારી નવી નોવેલની રાહમાં.
11
SABIRKHAN PATHAN - (16 June 2025)હાઈકુની ગહન જાણકારી.... ખૂબ ગમી.
11
જ્યોતિન્દ્ર મહેતા - (16 June 2025)બહુ જ સુંદર અને માહિતીસભર. પહેલી વર્ષા તરબતર તન ભીંજાયું મન
નિવૃત્ત સરકારી કર્મચારી છું. વાંચવું અને લખવું મારો શોખ છે. સને 2018થી સાહિત્ય સર્જન કરવાનું શરૂ કર્યું છે. અત્યાર સુધી ચાર નવલકથાઓ અને ચાર નવલિકા સંગ્રહો પ્રકાશિત થયા છે. એક નવલકથા પ્રેસમાં છે. આગામી થોડા સમયમાં બીજી એક નવલકથા છપાવાની છે.