બિરબલ એક વિચક્ષણ વ્યક્તિત્વ

બિરબલ એક વિચક્ષણ વ્યક્તિત્વ


આબિદ ખણુંસીયા આબિદ ખણુંસીયા "આદાબ" નવલપુરી

Summary

ઇતિહાસના ચિરંજીવ પાત્ર બિરબલની જાણવા જેવી બાબતો અંગેનો લેખ.
Article & Essay
heena dave - (21 April 2026) 5
વાહ!બિરબલ વિષે પહેલી વખત આટલી સુંદર માહિતી મળી.👌👌👌👌👌

1 1

જાગૃતિ 'ઝંખના''મીરાં' - (10 April 2026) 5
ખૂબ ઝીણું ગૂંથી તૈયાર કરેલ લેખ..👍👌

1 1

સાગર મારડિયા - (09 April 2026) 5
વાહ સર વાહ... અદ્ભૂત... ખુબ જ સરસ માહિતીસભર લેખ. અકબર બીરબલ વિશે વિસ્તારપૂર્વક ઘણું જાણવા મળ્યું. સુપર્બ 👌👌👌🙏

1 1

રાજેન્દ્ર સોલંકી - (09 April 2026) 5
જબરદસ્ત માહિતીપ્રધાન લેખ. નાનપણથી બંનેની વાતો, રમુજી ટુચકાઓ સાંભળ્યા. હજુ પણ ઘણા લેખકો પોતે બનાવેલા ટુચકા આપે છે જેમકે બીરબલની ખીચડી. તેમના અંગત જીવન વિશે ઘણું જાણવા મળ્યું.

1 1

ગિરીશ મેઘાણી - (08 April 2026) 5
અદભૂત માહિતી.

1 1

Mulraj Kapoor - (08 April 2026) 5
વાહ સાહેબ, ખુબ ઝીણવટ ભર્યો અભ્યાસ અને સંશોધન કરી અદભુત માહિતી રજુ કરી છે. ખુબ આભાર અને અભિનંદન 🙏🙏

1 1


નિવૃત્ત સરકારી કર્મચારી છું. વાંચવું અને લખવું મારો શોખ છે. સને 2018થી સાહિત્ય સર્જન કરવાનું શરૂ કર્યું છે. અત્યાર સુધી ચાર નવલકથાઓ અને ચાર નવલિકા સંગ્રહો પ્રકાશિત થયા છે. એક નવલકથા પ્રેસમાં છે. આગામી થોડા સમયમાં બીજી એક નવલકથા છપાવાની છે.

Publish Date : 08 Apr 2026

Reading Time :


Free


Reviews : 6

People read : 12

Added to wish list : 0