Abhinav Ahir
➡️Folk Literature Artist
➡️Voice Actor
➡️Writer
Subscribe My YouTube Channel:- abhinav._.Chetariya , Watch 15 episode about gujarat place's History..,
Follow On Instagram
:- the_abhinav_ahir , Follow On Spotify App
:- " ABHINAV CHETARIYA'S SHOW "
Abhinav Ahir
➡️Folk Literature Artist
➡️Voice Actor
➡️Writer
Subscribe My YouTube Channel:- abhinav._.Chetariya , Watch 15 episode about gujarat place's History..,
Follow On Instagram
:- the_abhinav_ahir , Follow On Spotify App
:- " ABHINAV CHETARIYA'S SHOW "
Book Summary
જય દ્વારીકાધીશ મિત્રો , હું જામનગર શહેરનો રહેવાસી અભિનવ ચેતરીયા. મારો દ્વિતીય પુસ્તક " કૃષ્ણની દ્વારીકા " ભગવાન દ્વારીકાધીશને અર્પણ કરેલ છે , ઉંમર માં થોડો નાનો છુ પરંતુ મને લેખનનો શોખ બહુ હોવાથી સાહિત્યમાં રસ ધરાવુ છું
હાલ અત્યારે હું ધોરણ 9 માં અભ્યાસ કરું છું અને સાથે સાહિત્ય સાથે જોડાયો છું, પુસ્તક લખવાનું સપનું આજે સાકાર થયું છે ત્યારે આ ચેતરીયા અભિનવ ના પુસ્તકને મફત વાંચજો અને તમારા મિત્રો અને પરીવાર ને શેર કરજો
લેખક ચેતરીયા અભિનવ દ્વારા લખાયેલ દ્વિતીય પુસ્તક " કૃષ્ણની દ્વારીકા " જે ભગવાન શ્રી કૃષ્ણ ને સમર્પિત કરેલ છે ,
આ પુસ્તકમાં તમે વાંચશો...⬇️⬇️⬇️⬇️
1. દ્વારિકાનું સ્થાપન
2. દ્વારિકા – એક માયાનગર
3. દ્વારિકા અને યદવવંશ
4. કૃષ્ણનું રાજધર્મ
5. આહીરાણી મહારાસ
6. દ્વારિકાના ઉત્સવો
7. કૃષ્ણ અને સુદામાની મૈત્રી
8. કૃષ્ણ અને રુક્મિણી
9. દ્વારિકા અને ભગવદ ગીતા
10. દ્વારિકાનું દૈવી રક્ષણ
11. ડૂબેલી દ્વારિકા
12. દ્વારિકા મંદિર
13. બેટ દ્વારિકા
14. આજનો દ્વારિકા શહેર
15. દ્વારિકાનું શાશ્વત સંદેશ