હું મનીષા રાઠોડ મિકેનિકલ એંજીનિયર. એંજીન્યરિંગ કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે સેવા આપી રહી છુ. 2019માં એક વાર્તા સંગ્રહ પ્રકાશિત થયો. નવચેતન, મમતા,વી વિદ્યાનગર,ગુજરાત સમાચાર સહિયર પૂર્તિ અને કુમારમાં વાર્તાઓ પ્રકાશિત થઈ છે. મારી આ E book"પોઝિટિવ pearls" આપ સૌને ખૂબ ગમશે એવી ખાતરી છે.

Book Summary
ઇન્ટરનેટ પરથી અને ઈમેલ દ્વારા મળેલા સુંદર વિચારો અને વાર્તાઓ જે મને સ્પર્શી છે તેનો ભાવાનુવાદ વાચકો સુધી પહોચડવાનો આ પ્રયાસ છે. આ વાર્તાઓના નામી અનામી તમામ લેખકોનો હું હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરું છુ.
આ વાતો વાંચતાં આપનું પણ મન હ્રદય ભાવથી છલકાય ત્યારે મારૂ લખ્યું સાર્થક ગણાશે. નાની નાની વાતોમાં સમાયેલા અદ્ભુત ભાવને આપ પણ અનુભવો એવી અભ્યર્થના...