'ગઝલ-સ્તૂપ' મારો ૯૫ ગઝલોનો ગઝલ-સંપૂટ છે. એમાં 'રંગ-એ-તગઝૂઝુલ - પ્રિયા-રસ કરતાં 'રંગ-એ-તસવ્વુફ – પ્રભુ રસની ગઝલો અધિક છે. વાચને તમે શીઘ્ર અનુભૂતશો કે અત્રે મેં આવડ્યાં ચિંતનની મધુ-ઝલક સ્વાદી શકશો. આમ તો,પ્રભુ રસ જ વિકસીને પ્રભુ રસે રૂપાંતરિત થતો હોય છે! મારે બીજું ખાસ કહેવાનું નથી. સંક્ષેપે એટલું જ નોંધીશ કે; મારી ગઝલો ગમે તો દિલ ફાડીને વખાણજો; ન ગમે તો સૂચનો અવશ્ય કરજો…