.નદી ની વ્હતી ધારા નથી કોઈ થાક કદી,
રચનાઓ ના આકાર, કવિતાઓના શબ્દ,
મને પણ નથી થાક લખવાનો ક્યારેય જાણો,
ઝરણું થવું નથી બસ એ વહેતી નદી ની ધારા
Book Summary
જીવનમાં આપણી આસપાસ બનતી ઘટનાઓએ આપણા ને વિચારવા મજબૂર કરી દે છે કે કેવી રીતે શક્ય છે? જેને તમે આગલા દિવસે મેળો છો એ બીજે દિવસે કોઈપણ બીમારી વગર તમને છોડીને અનંત ની યાત્રા એ જતાં રહે છે. મારા મન નો મને મૂંઝવી નાખતા પ્રશ્ન નો જવાબ કોઈની પાસે નથી.વાચક મિત્રો તમારી પાસે હોય તો જણાવશો.