મારી બાળપણની ભ્રમણયાત્રા,વતનના જંગલો,ઝરણા,ટહુંકા,વનરાઈ,ને ગ્રામ્યપરિવેષમાંથી નીકળી,આજે શહેર વચ્ચે પણ તેની ઝંખના સતત પજવ્યા કરે,માણસ ગમે તેટલો વધે પણ વતન યે વતન હોય છે તેની જાહોજલાલીના તોલે કોઈ વસ્તું આવી શકતી નથી .પોતાનાપણું ત્યાં જેટલું જીવંત હોય એટલું બીજે કયાંય હોતું નથી,એજ પ્રેમ...More
મારી બાળપણની ભ્રમણયાત્રા,વતનના જંગલો,ઝરણા,ટહુંકા,વનરાઈ,ને ગ્રામ્યપરિવેષમાંથી નીકળી,આજે શહેર વચ્ચે પણ તેની ઝંખના સતત પજવ્યા કરે,માણસ ગમે તેટલો વધે પણ વતન યે વતન હોય છે તેની જાહોજલાલીના તોલે કોઈ વસ્તું આવી શકતી નથી .પોતાનાપણું ત્યાં જેટલું જીવંત હોય એટલું બીજે કયાંય હોતું નથી,એજ પ્રેમ મને સતત જીવાડે છે તેની યાદો વચ્ચે..મારી સર્જનયાત્રામાં
"ટહુંકો,શૂન્યમાં સ્મશાન વચ્ચે,એ સખી,સાચાે શિક્ષક સાચો સંત છે(પ્રેણાત્મક)એક મુઠી બાંધી લે તું ધુળ(નવલકથા)મને ઓળખો હું આદિવાસી છું(સંશોધત્મક)પુસ્તકો આપ્યા છે.આજે મારી કલમ બધા ક્ષેત્રોમાં પોતાની આગવી સૂઝથી સર્જનાત્મક કાર્ય કરે છે જે કોઈના પ્રભાવતળે નહીં પોતાની આગવી કુદરતી પ્રેણાનું સવર્ધન કરી,પાતાના આગવા અંદાજમાં સર્જન કરી રહી છે,મિત્રો સમય મળે ત્યારે વાંચજો તમને કોઈના કોઈ પ્રેણાત્મક સંદેશ આપશે.
Book Summary
વાર્તા એક વિષયને કેન્દ્રબિંદુ રાખી લખાતો સાહિત્યપ્રકાર છે,તે ઘટના,પરીસ્થિતિ માનવજીવનને કોઈ સંદેશ આપે છે જેમાથી માણસ શીખે છે
આચરણ કરે છે ને બીજાને શીખાડે છે.અહી બદલો વાર્તાસંગ્રહમાં મે ભીલીભાષાનો ઉપયોગ કરી એજ પાત્રોનું વાસ્તવિક જીવનદર્શન કરાવ્યું છે.
તેમના સાચા જીવનનું ચિત્રાકંન કરાવ્યું છે.ભલે અશિક્ષિત સમાજ છે છતા પણ તેમનામાં રહેલી સાચી જીવનરીતિ કેટલી અદ્દભૂત છે તે વાત કરવાની કોશિષ કરી છે..ભાષા સમજવામાં થોડી અઘરી છે પણ કોશિષો તમારી તમને છેક તેના મૂલ્યો સુધી લઈ જશે મને વિશ્વાસ છે.
બાબુ સંગાડા